News
{
}
BBC Gujarati
Language: Gujarati
-
11/24/2026 2:23:02 PM +00:00ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ 'બિસલેરી ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડ' વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચલાવવાની મંજૂરી આપી છે. FSSAIના જણાવ્યા અનુસાર, કંપનીના પરિસરમાંથી પૅકેજ્ડ પીવાના પાણીનો નમૂનો લેવાયો હતો. તપાસ દરમિયાન તેમાં બ્રોમેટનું પ્રમાણ નક્કી કરેલા ધોરણ મુજબ ન હોવાનું જણાયું હતું. ત્યાર પછી તે નમૂનાને અસુરક્ષિત જાહેર કરાયો હતો.
-
11/24/2026 1:16:24 PM +00:0022 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં રાજેન્દ્ર શુક્લે અંતિમ શ્વાસ લીધા. જીવનભર કવિતા શ્વસનાર આ સર્જકની જીવનયાત્રા-કાવ્યયાત્રા જોઈએ.
-
11/24/2026 12:00:39 PM +00:00વૈભવ સૂર્યવંશી લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારા બૅટ્સમૅન બની ગયા છે. વૈભવે યુએઈ સામેની મૅચમાં છગ્ગા-ચોક્કાનો વરસાદ કરી દીધો.
-
11/24/2026 10:33:35 AM +00:00વર્ષ 2002માં ગોધરાકાંડ અને ત્યારબાદ જે રમખાણો થયાં તે સમયે ઇરફાન પાડાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે ઇરફાનની ઉંમર આશરે 19 વર્ષ હતી. 17 વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને રાહત આપી છે.
-
11/24/2026 12:31:25 PM +00:00ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
-
11/24/2026 7:13:48 AM +00:00રાજ્ય સરકારે યુસુફ પઠાણને તેમના ઘરને અડીને જ આવેલા 978 ચો.મી. પ્લૉટ ફાળવવાનો ઠરાવ વડોદરા મહાનગરપાલિકાને મોકલ્યો હતો. આ ઠરાવને 18 નવેમ્બરના રોજ પાલિકાની સામાન્યસભામાં મંજૂરી મળી હતી.
-
11/24/2026 9:33:02 AM +00:00રસોઈ માટે કયું તેલ વધુ સારું છે, આ અંગે ઘરોમાં ઘણી વાર ચર્ચા થતી હોય છે. આ એવો વિષય છે, જેના પર મતમતાંતર પણ રહે છે. તાજેતરમાં રસોઈ માટે ‘નાળિયેર તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે’ એવી વાતો સાંભળવા મળે છે. ‘કીટો અને પૅલિયો’ જેવા આહાર આયોજનમાં નાળિયેર તેલને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
-
11/24/2026 8:01:38 AM +00:00વર્ષ 2026માં સક્રિય રહેલા શક્તિશાળી El Nino બાદ હવે ભારતમાં ચોમાસાને લઈને રાહતના સંકેત મળ્યા છે.
-
11/24/2026 6:04:06 AM +00:00ક્રિસે માત્ર 21 વર્ષની ઉંમરે બ્રાન્ડન સાથે લગ્ન કર્યાં હતાં. તે ઊર્જાથી છલકાતો અને રમતગમતમાં રસ ધરાવતો હતો. તે બ્રેકડાન્સર અને સ્નોબોર્ડર હતો. પ્રેમ વ્યક્ત કરવામાં તે કોઈ કસર છોડતો નહીં અને ભવ્ય રોમેન્ટિક સરપ્રાઇઝ આપતો.
-
11/23/2026 1:07:05 PM +00:00યોગગુરુ રામદેવે જાણીતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ અગાઉ આપેલા રામ અને કૃષ્ણ અંગેના ‘વિવાદિત’ નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે આવા લોકો પાખંડનો સહારો લઈને લોકોમાં ભ્રમ ફેલાવે છે. આવા લોકોથી દૂર રહેવું જોઈએ.
-
11/23/2026 8:10:46 AM +00:00કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, દેશની પહેલી હાઈ-સ્પીડ રેલ સેવા 2027ના અંત સુધીમાં શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે અમદાવાદથી મુંબઈ સુધીનો આખો બુલેટ ટ્રેનનો કૉરિડોર ત્યાર પછીના વિવિધ તબક્કાઓમાં ચાલુ કરવામાં આવશે.
-
11/24/2026 7:16:14 AM +00:00ચીની સંશોધકોએ 'ઇલેક્ટ્રિક કાંસકો-' વિકસાવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમના મતે, આ કાંસકો વારસાગત ટાલિયાપણાની સારવારમાં મદદરૂપ થઈ શકે છે.
-
11/23/2026 2:14:09 AM +00:00તમિલનાડુનો આરોગ્ય વિભાગ મચ્છરો પકડીને, તેમને મસળીને, તેમના પર પીસીઆર (PCR) પરીક્ષણ કરી રહ્યો છે. આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? તેના દ્વારા ડેન્ગ્યુને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે?
-
11/22/2026 5:27:30 AM +00:00અમાકારિયા, જાકારેવાઇજ અને ઇરાઓઆનું વિસ્થાપન ગ્રેટ કારાજાસ પ્રોજેક્ટને કારણે થયું હતું. આ પ્રોજેક્ટમાં આદિવાસીઓના આવાઓ પ્રદેશના મધ્ય ભાગમાં વિશ્વના સૌથી મોટા ખાણકામ સંકુલો પૈકીના એકનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
-
11/22/2026 12:21:31 PM +00:00વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
-
11/21/2026 12:39:38 PM +00:0022 વર્ષીય શ્રાવણી રાણે અને 26 વર્ષીય મોહમ્મદ ફૈઝે ઑક્ટોબર 2026માં સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. જોકે, શ્રાવણીની માતાએ મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શ્રાવણીનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે. ત્યારથી મોહમ્મદ ફૈઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
-
11/20/2026 3:20:21 AM +00:00આ પરિવર્તનનું મુખ્ય કારણ બંને સમુદાયોની સરેરાશ ઉંમર અને પ્રજનન દરમાં રહેલો તફાવત છે. ભારતમાં મુસ્લિમોની સરેરાશ ઉંમર હિંદુઓ કરતાં ઓછી છે અને તેઓ સરેરાશ વધુ બાળકોને જન્મ આપે છે.
-
11/19/2026 11:16:11 AM +00:00પ્રખ્યાત ગેઇમ 'ગ્રાન્ડ થેફ્ટ ઑટો 6' (GTA 6) વિશ્વના અનેક ભાગોમાં રિલીઝ થઈ ચૂકી છે. તેની સાથે જ ગેઇમની નવી કડી માટેનો 13 વર્ષનો ઇંતજાર પૂર્ણ થયો છે. વિવિધ ટાઇમ ઝોનમાં મધરાત થતાં જ આ ગેઇમને ધીમે-ધીમે રિલીઝ કરવામાં આવી રહી છે. તેનો અર્થ એ છે કે, વિશ્વભરમાં ઘણા લોકો તેને પહેલેથી જ રમી ચૂક્યા છે.